“દાનની કિંમત.”

અજાણતા કરેલ થોડી અમથી મદદ કોઇની જીંદગી માટે યાદગાર બની જાય છે.
આશ્રમ અને મોટા મંદિરમાં આપેલા દાન ની કોઇ નોંધ પણ લેતું નથી…. અને આવી વ્યક્તિઓ. આપણી મદદ ને દિલ પર કંડારી દેતા હોય છે.
🙏🏻
- Umakant

Gujarati Motivational by Umakant : 111948220
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now