તું છે....
ક્યાંક દોસ્ત તો ક્યાંક ભાઈ,
ક્યાંક બહેન તો ક્યાંક માં,
ક્યાંક શ્વાસ તો ક્યાંક વિશ્વાસ..
જીવનની સાચી રાહ ને,
જીવવાની ચાહ...
ડગ માંડવાની તાકાત,
ને સંવેદના નો અહેસાસ..
આનંદ ની અનુભૂતિ,
ને શાંતિ ની ઊંઘ..

Gujarati Blog by SWATI BHATT : 111947948
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now