કોઈ મોસમ વગરનું આ ઝાપટું!
એમાં પણ તારી યાદો નું વળગણ!

આજ વરસાદ ને પણ ત્રાંસુ પડવું!
જેમ તારાં શબ્દો નાં તીરના ઘા!

લાગણી પણ ખારાશ વચ્ચે જીવે!
મીઠાશ આ જીભ જીલી જાણે છે!

શોધ ક્યાં ખોવાઈ છે તારાં માં મારી!
વેદનાં ને મળેલી આ વ્યથા છે ઉંમરની!

એકલતા શોખ હતો મારો પણ,
તારી સાથે ચાલ્યા પછી હંમેશા,
માટે થંભી ગયા આ કદમ!
વેદનાં ની કલમે ❤️💓

Gujarati Poem by Awantika Palewale : 111947819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now