અંત મા કંઈ જ નથી થતું....
જે થાય... તે જ અંત હોય છે...
કપરી વાસ્તવિકતા...
કોઇ સંબંધો નો અંત હોતો નથી
કોઇ તમારી પાસે સંબંધો ની ભીખ માંઞે
અને સામાવાળા ના આપે એ અંત નથી
પણ અનંત સંબંધો ની મજબુતી છે
માંગવાવાળો શરમાતો નથી
આપવા વાળો સમજતો નથી
એક ને માની જવાની આશા છે
બીજા ને નહિં માનવા ની જીદ છે