🙏🙏એક નાનું "મરછર" કેટલું મસ્ત જીવનનું જ્ઞાન આપણે સમજાવી જાય છે.
નાના જીવને કદી ના "તૃરછ" સમજવો સમયે આવે તે પણ બળવાન બની જાય છે.
હાથી ભલે રહ્યો અનેક ગણો મોટો તો પણ "મરછરોથી" હાર માની જાય છે.
કુદરતે આપ્યું દરેક ને જીવન જીવવાનું 'સામર્થ્ય' એમાં કોઈની થોડી 'ધૃણા' કરાય છે.
🦟 world mosquito day 🦟
- Parmar Mayur