🙏🙏આજે ભાઈબહેન નાં પવિત્ર પ્રેમનો રક્ષાબંધન તહેવાર છે.
પોતાના ભાઈની મુસિબતોમાં કરે રક્ષા ઈશ્વર દરેક બહેનનાં અરમાન હોય છે.
પોતાનાં ભાઈનું જીવન ખુશીઓમાં વિતે એમાં જ બહેનની ખુશી હોય છે.
એક બહેનની વિપત્તિમાં રક્ષા કરવી ભાઈની પણ ફરજ હોય છે.!!🦚🦚
🛕રક્ષાબંધન નાં પવિત્ર પર્વની સર્વને શુભકામના 🛕
- Parmar Mayur