Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ જાણે કેમ એ શરમાય છે ?
કેમ છો ? કહીને ચાલ્યાં જાય છે

આમ તો એની નજર છે બ્હાવરી
જીભ એની કેમ રે ખચકાય છે?

આંખ મળતાં ખૂબ વાતો એ કરે?
વાત દિલની બોલતાં ગભરાય છે

ખૂબ રોકું તે છતાં માને નહીં ?
રોજ કે’તા કે ઉતાવળ થાય છે

મેં ફક્ત કીધું હતું કે ‘“આવજો’”
ત્યારથી મનમાં સતત પસ્તાય છે

સૌજન્ય:-દિનેશ દેશાઇ
🙏🏻
- Umakant

Gujarati Shayri by Umakant : 111946644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now