🙏🙏"પૈસો" જાશે પળભરમાં રાહ પણ જોવાશે નહીં.
સુંદર ભલે રહી આ 'કાયા' એક બિમારી જ્યાં આવી રૂપ પછી રૂપ રહેશે નહીં.
"ઈજ્જત" ની પણ ઘણી કમાણી કરી બસ એક 'ભૂલ' માટીના મૂલ્ય પણ રહેશે નહીં.
માટે કોઈ કહે સંત જન કે આ વસ્તુઓનું કદી 'અભિમાન' હૈયે કરવું નહીં.!!🦚🦚
- Parmar Mayur