ગુલામી ની આજે ફરી આખર રાત છે,
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.

એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એજ ધર્મ ને નાતજાત છે.

લાવ ઈસ્ત્રી ફેરવી દઉં દેશભકિતને
ફકત પ્રસંગ પૂરતી જ એ પહેરવાની છે...!!

Gujarati Thought by Mayur CHAUDHARY : 111946383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now