🙏🙏દેશને ઘણા સંઘર્ષો પછી આઝાદી મળી ગઈ છે બસ "જળવાઈ" રહે તેનું ધ્યાન રાખીશું.
તિરંગો ભલે ફરકાવ્યો ઘરે ઘરે પણ તેનું "સન્માન" જળવાઈ રહે તેનું ધ્યાન રાખીશું.
આઝાદી આઝાદી નાં જે ગાન ગાઈ રહ્યા છે તેને 'અપાવનારા નાં માનસન્માન' જાળવી રાખીશું.
દેશની "અસ્મિતા" પર પ્રશ્ન ના થાય એવાં કાર્યો કરીને 'ખરા અર્થની આઝાદી' જાળવી રાખીશું.!!
🇮🇳 ૭૮ સ્વતંત્રતા પર્વની સર્વને શુભકામના 🇮🇳
- Parmar Mayur