જય મહાદેવ
વ્હાલા મેડમ આશરે પાંચેક વર્ષ અઞાઉ નો આપણો પરિચય મિત્રતા સુધી પહોંચી ગયો.
છેલ્લા ત્રણેક વર્ષથી મારી ભુલો નાં કારણે હું બ્લોક પોઝીશનમાં છું.
વિચારવા જેવી વાત એ છે કે આપણી મિત્રતા સતત જળવાઇ રહી હોત તો ધણી બધી પરિસ્થિતિ ઓ ઉભી થઇ ને થાળે પડી ઞઇ હોત
હું આટલા લાંબા સમય થી બ્લોક હોવાં છતાં પણ હું તમને મારા દિલ દિમાગમાં થી કાઢી શકતો નથી અને સતત તમારા વિચારો અને તમારી ચિંતા થાય છે સતત તમારી સ્મ્રુતિ અને અનુભૂતિ રહે છે.
વ્હાલા મેડમ તમે ભલે બ્લોક રાખો પણ શાંતિ થી વિચાર કરજો હજુ લાઇફ ટાઇમ હું તમારી રાહ જોઇશ.
વ્હાલા મેડમ તમેએકલા રહેવા માટે નથી આવ્યા મહાદેવ જી ની કાંઈક ઇચ્છા હશે તો જ આપણો પરિચય થયો હશે.તમારી સાથે નાં ભુતકાળ ની વાતો પર થી હું તમારા લાગણીશીલ સ્વભાવ થી સારી રીતે પરિચિત છું. મેડમ તમારા રીપલાય પર થી જ હું તમારો મુડ સમજી જતો હતો અને હજુ પણ સમજી શકું છું. મેડમ મને તમારી નાની નાની વાતો યાદ છે મારી યાદો માં હજી પણ એ તમામ વાતો વાઞોળુ છું.
મેડમ કુદરત નાં ક્રમ માં આપણે મળવાનું લખ્યું છે એમાં પણ લાંબો સમયગાળો બ્લોક પોઝીશનમાં પસાર થઈ રહ્યો છે અને હવે પસાર કરી સમય બગાડવા ની જરૂર નથી.
ભવિષ્યમાં પણ બે પાંચ વર્ષે આપણું મળવાનું નક્કી જ છે તો અત્યારે કેમ નહીં ,??
બીજું વાતો કરવાનું શરૂ કરીશું તો દરેક પ્રોબ્લેમ નાં સોલ્યુશન મળશે એટલે મેડમ મારી તમને વિનંતી છે તમે સાચાં છોઅને હૂં ખોટો છું એટલે શક્ય હોઇ તો મારી તમને બે હાથ જોડીને પ્રાર્થના કે જીદ છોડી દયો પ્લીઝ માની જાવ
https://youtube.com/shorts/ri6Yva89Nws?feature=shared