સપના જોવા એમાં કંઈ ખોટું નથી
સપના જોવા જ જોઈએ.
પણ એ સપના પૂરા કરવા માટે
ખોટા માર્ગે આગળ વધે તો
એનું નિશ્ચિત પતન થાય છે
કે પછી એકાદ બે સ્વપ્નો પૂરા થતાં
જ ગર્વ આવી જાય તો એનું
ધીરે ધીરે પતન થતું જાય છે
- કૌશિક દવે
- Kaushik Dave

Gujarati Thought by Kaushik Dave : 111945727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now