🙏🙏જીવનમાં "સિંહ" જેવો રૂઆબ હોવો જોઈએ, શત્રુ પણ સામે પડતા સો વખત વિચાર કરવો જોઈએ.
એક ગર્જના, એક અવાજમાં 'દમ' એવો તો હોવો જોઈએ કે પર્વત પણ થરથર 'કાંપવા' જોઈએ.
જીવનમાં ગજ કેસરી ની એક આદત ઉતારવા જેવી જ્યાં સુધી ના 'છંછેડાઈ સ્વમાન' ત્યાં સુધી હુમલો ના કરવો જોઈએ.
જો ચોટ લાગી જાય"સ્વમાન" પર ત્યાં પછી લડી લેવામાં કદી પાછી પાણી ના કરવી જોઈએ.!!
🦁વિશ્વ સિંહ દિવસ 🦁
- Parmar Mayur