🙏🙏ઘરમાં રહેલી "સમજું વૃદ્ધ" વ્યક્તિ એ મહામુલી 'સંપત્તિ',એક 'માર્ગદર્શક' શિક્ષક અને અનુભવી 'સલાહકાર' છે.
વૃધ્ધ વ્યક્તિએ આપણા ભવિષ્યનું "દર્પણ" છે માટે તેની સાથે વર્તમાનમાં રાખેલ વ્યવહાર ભવિષ્યમાં આપણે 'વ્યાજ સાથે પરત' મળશે.!!🦚🦚
👵🏻World senior citizens day 👴
- Parmar Mayur