🙏🙏જ્યારે વ્યક્તિ ખુબ જ મહેનત કરીને લક્ષ્ય પ્રાપ્તિ સુધી આવે અને સામાન્ય નિયમોની આંટીઘૂંટી માં ઘુંટી તેને નિષ્ફળ કરે છે.
આવાં સમયે તે વ્યક્તિ મજબુર હોય છે કેમ કે એ નિયમોથી અથવા કોઈ બંધનોથી બંધાયેલો હોય છે. પરંતુ સામાન્ય વ્યકિતઓ તેને ચાહનાર આવાં સમયે તે વ્યક્તિ ને નિરાશ નહીં પરંતુ તેનાં પ્રયત્નો ને બિરદાવી તેનામાં હિંમત નું સ્થાપન કરવું જોઈએ તો તે પોતાના દુઃખને સહન કરી શકે અને એક મજબૂત વ્યક્તિ બની શકે.
સપનાં તુટે છે તો માણસ ની ક્યારેક ઉંઘ એકલી તુટતી નથી માણસ પણ તુટી જતાં હોય છે.🦚🦚
- Parmar Mayur