🙏🙏ઈશ્વરે આપ્યા તુજને હાથ રે! તું હાથથી હાથ મિલાવી નવસર્જન નું કાર્ય કરે જા.

દુનિયા રે રહી ઘણી નાની અમથી, સર્વ ને સાથે લઈ તું કદમ થી કદમ મિલાવી ચાલ્યો જા.

તું અણું થી અણું મિલાવી સંહારક શસ્ત્રો શીદને બનાવતો જાય.

ખાલી હાથે જવાનો તું ઈશ્વર સમક્ષ ત્યારે આંખ થી આંખ મિલાવી શકે એવું કંઈક કરતો જા.🦚🦚

💣હિરોશિમા દિવસ 💣
- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111945085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now