અંતરના આશિર્વાદ આપનારને,
એક ક્ષણ સાચા હ્રદયથી ભેટી લેજો.

હયાતી નહી હોય એમની,
પછી
છબીને નત મસ્તક નમન કરીને શુ કરશો?

😥😥😥😥😥

-jighnasa solanki

Gujarati Thought by jighnasa solanki : 111944886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now