જ્યારે પણ ચા પીવા જઈએ ને ત્યારે પૈસા આપવા માટે પર્સમાં હાથ નાખે અને 500 ની નોટ કાઢે ને પછી બોલે કે અરે યાર જો ને તારી પાસે છુટા છે કે નહીં અને પેલો મિત્ર કહે ચલ ચલ નૌટંકી બસ કર હવે હું પૈસા આપું છું.
તારી આ નોટંકી કાયમની જ છે મને બધી ખબર છે એવું કહીને હસીને એકબીજાને તાળી ઠોકે તે મિત્ર.
અંતરની દ્રષ્ટિએ.
- Rinal Patel💫💫