એક લહેર નહિ પૂરેપૂરો દરિયો...
મિત્ર એટલે અમૂલ્ય ખજાનો મળ્યો...
મેઘધનુષ્યમાં કોઈ રંગ હોય ખૂટતો...
મિત્ર એ રંગ એની હાજરી થી પૂરતો....
લાંબુ ગણિત નહિ,નહિ લાગણી ના દેખડાઓ...
મિત્ર એતો અંતરની વેદના નો જાણનારો...
આમ જુઓ તો મિત્રો ના ઘણા પ્રકારો...
સાચો એ જ જેને હૃદયે સ્વીકાર્યો...
-Tru...