🙏🙏ડાળીનો શું લગાવ હોય છે એ સાચાં પુષ્પોને ખબર પડે છે.
તુટ્યા, છુટયા બસ થોડી તાજગી! પછી કરમાઇ જવું પડે છે.!!
///---///---///---///---///
સાહેબ ભલે ને "પ્લાસ્ટિક" નાં ફુલો સુંદર દેખાતા હોય પણ ખુશ્બુ તો 'સાચાં પુષ્પો' જ આપશે.
આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ
- Parmar Mayur