સૈન્ય મંડાયું.
તોપે ધરા ધ્રુજી ને.
પુષ્પો તુટે છે.
ખોટી આકાંક્ષા.
ક્યાં શાંતિ રહેવા દે.
નામ યુધ્ધ નું.
શત્રુઓ સામે.
ના કદી નહીં, યુદ્ધ
માં સૈનિકો છે.
યુધ્ધ થી જીતે
સામ્રાજ્ય.હદય તો
પ્રેમ થી જીતે.
યુદ્ધ મેદાને
જ્યાં ગોળી છુટે ત્યાં જ
ફુલ આપ્યું ને?
-Parmar Mayur