નવુ વાહન ખરીદવાનો વિચાર આવતા જ વિચાર્યુ હતુ એક્ટિવા લઈશ. 😇😇
પણ પછી વરસાદમા રોડ પર ભરાયેલા પાણીની કંડિશન જોતા બોટ 🚤 લેવાનો વિચાર કર્યો છે. આટલા બધા પાણીમા તો બોટ જ ચાલે ને..!

શુ ક્યો છો, તમે બોટ લઈ લઉને...!! 😜😜😜😜

-jighnasa solanki

Gujarati Funny by jighnasa solanki : 111943402
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now