🙏🙏જીવનમાં કોઈનાં સ્નેહની ઈન્કમ ની કમાણી કરી લો, મનને ગરીબી કદાપિ ખટકશે નહીં.
પાંચ પૈસાની આવક કમાઈ લો સાથે કમાયા આશિષ તો જીવન નિષ્ફળ લાગશે નહીં.
જો ભરવાનો થાય ખુશીઓ પર વધનો ટેક્સ તો ભરતાં કદી ખચકાતા નહીં.
જ્યારે આવક જાવક નાં હિસાબ જોડો ત્યારે વહેંચેલી ખુશીઓ ની બાદબાકી કરશો નહીં.
🗒️🗒️રાષ્ટ્રીય ઈન્કમટેકસ દિવસ 💵💶
-Parmar Mayur