હમણાં જો હું લાચાર છું, તો એમાં, કંઈ ખોટું નથી
પરંતુ જો હું મારી એ લાચારીને દૂર કરવા માટેના,
મારાંથી બનતાં પ્રયત્નો જ ના કરું,
ને એને કારણે જ,
જતાં દિવસે મને મારી એ લાચારી જો કોઠે પડી જાય છે, તો પછી એ મારી લાચારી, લાચારી નહીં પરંતુ..."એ મારી કમજોરી છે"
-Shailesh Joshi