*જો ગુરુ પોતે જ શિષ્ય* *પસંદ કરે તો તે" અર્જુન" બને*
*અને શિષ્ય પોતે જ ગુરુ પસંદ કરે તો તે" એકલવ્ય" બને*
*" સાચી પસંદગી" જીવન તારી શકે છે!!!*
*🌹
આ દુનિયા માં શિષ્ય શોધવો ખૂબ જ મુશ્કેલ છે
કારણ કે,
અહી દરેક શખ્સ પહેલા થી *ગુરુ*
બનીને બેઠો છે.
*ગુરુપૂર્ણિમા ની શુભેચ્છા...💐*