🙏🙏 *પ્રણામ* 🙏🙏
👌 *"ગુરુ" પુનમ પહેલા "ગુરુ"ની સમજણ*👌
💧 *"ગુરુ" શું છે*💧
ગુ = ગુમાન
રુ = રૂઆબ
જેનામાં ક્યારેય જોવા નથી મળતા એ " ગુરુ."
*() "ગુરુ" એ દરેક સવાલનો જવાબ છે*
*() "ગુરુ" એ દરેક મુશ્કેલીની યુક્તિ છે*
*() "ગુરુ" એ જ્ઞાનનો ભંડાર છે*
*() "ગુરુ" માર્ગદર્શક છે*
*() "ગુરુ" એ અનુભૂતિ છે*
*() "ગુરુ" એ પ્રેમ છે*
*() "ગુરુ" જ્ઞાનની વાણી છે*
*() "ગુરુ" એ આપણા જીવનનો ચમત્કાર છે*
*() "ગુરુ" એક મિત્ર છે*
*() "ગુરુ" ભગવાન સ્વરૂપ છે*
*() "ગુરુ" એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે*
👍 *ધન્ય છે તે લોકો જે "ગુરુ" સાથે સંપર્કમાં છે* 👍 💦 *જેમને તેમના સાનિધ્યમાં જીવનનું થોડું જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી.*💦
🌊 *"ગુરુ" શબ્દ અને "ગુરુ"નું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી.*🌊
🎇 *આખી ધરતીને કાગળ કરૂ,,*
*બધી વનરાઈ ને કલમની કરૂ,,*
*સાત સુમંદર ની શાહી કરૂ,,*
તો પણ
*"ગુરુ" તણા ગુણ ન લખી શકાય.*
⭐ *"ગુરુ" નું મહત્વ*⭐
⭐ *કર્તા કરે ન કર શકે, "ગુરુ" કરે સબ હોય,સાત દ્વિપ નવ ખંડ મે "ગુરુ" સે બડા ન કોઈ.* ⭐
⭐ *"ગુરુ"નો હાથ પકડવા ને બદલે આપણે આપણો હાથ "ગુરુ"ને પકડાવીએ કારણ કે આપણે આકસ્મિક રીતે "ગુરુ"નો હાથ છોડી શકીએ ,પરંતુ "ગુરુ" જેનો હાથ પકડે તે કદી છોડતા નથી*⭐
📖 *"ગુરુ" વિના જ્ઞાન અધૂરું છે, "ગુરુ" આપણને સાચો રસ્તો બતાવે છે.તેથી આપણે "ગુરુ"ની દરેક આજ્ઞા નું પાલન કરવું જોઈએ.*📖
🛣️ *"ગુરુ" જ માર્ગદર્શક છે.*🛣️
💗 *આત્મા માટે આપણે જાતે પ્રયત્ન કરવો પડશે."ગુરુ"એ રસ્તો બતાવ્યો છે,એ રસ્તા પર આપણે જાતે ચાલવું પડશે.*💗
💧 *"ગુરુ"એ આપણને ઉપદેશ આપ્યો છે,અનુસરવું આપણે જાતે પડશે.*💧
💦 *આપણી મુક્તિ "ગુરુ"ની વાહ વાહ દ્વારા પ્રાપ્ત થતી નથી."ગુરુ" વચન પ્રમાણે ચાલવાથી મોક્ષ મળે છે*💦
💟 *"ગુરુ"દ્વાર પર જયારે જવું હોયતો હૃદય શુદ્ધ કરી ને જવુ....*💟
*જ્યારે "ગુરુ"ની વાત સાંભળી એ, ત્યારે આપણા કાન ખુલ્લા રાખીએ …*
*જ્યારે "ગુરુ"માં વિશ્વાસ કરવો, હોય તો આપણી આંખો બંધ રાખીએ …*
*જ્યારે "ગુરુ"ને અર્પણ થવુ હોય તો આપણું હૃદય ખુલ્લુ રાખીએ ……*
*જ્યારે "ગુરુ"નો સત્સંગ સાંભળવો હોય તો મોં બંધ રાખવું ...*
*"ગુરુ"ની સેવા ક્યારે કરવી હોય તો ઘડિયાળ બંધ રાખવી .....*
*જ્યારે "ગુરુ" પાસે વિનંતી કરવી હોય તો દિલ ખોલી દેવુ... !!!*
*આ "ગુરુ"નો દ્વાર છે તે અહીં મનમા નથી થતી,એ પણ વાત પાક્કી છે અહિં કોઈ પરેશાની નથી હોતી*
👍 *ધન્ય છે જે પુણ્યાત્મા કે જેમને ""ગુરુ"" નો યોગ મળ્યો છે.*👍
⭐જીવન મા એક "ગુરુ" તો હોવા જોઈએ જે આપણને કર્મ થી બચાવે.અને ધર્મ મા સ્ટાર બનાવે.⭐