ગુરુ ને ગમે, એવું જીવન જીવતા થઈ જઈએ, તો
ગુરુ માટે એનાંથી મોટી બીજી કોઈ ગુરુદક્ષિણા ના હોઈ શકે, ભલે પછી એ ગુરુ......
આપણાં મા-બાપ પણ હોઈ શકે, આપણાં શિક્ષક પણ હોઈ શકે, ઘરનાં, કે પછી કુટુંબનાં કોઈ વ્યકિત પણ હોઈ શકે.
ને આપણે જેને ગુરુ માનતા હોઈએ એ પણ હોઈ શકે.
-Shailesh Joshi