*પ્રભુ!"
આજે ગુરુ પૂનમ.
સૌને 🙏ગુરુ પૂર્ણિમા🙏ની શુભકામના....
જીવ અને શિવ જાણવા ગુરુ માધ્યમ છે.ગુરુનો અર્થ થાય છે સૌથી મોટો.જે નાના ને મોટો બનાવે તે ગુરુ.જે લઘુ નથી તે મોટો.જેને ધરતી માતાથી માંડી સ્વર્ગ સુધીનું જ્ઞાન છે અને પીરસે,સ્વર્ગ સુધી સફર કરાવે તે ગુરુ.પ્રભુ ભક્તિમાં જોડી રાખે તે ગુરુ.ચિંતા અને ચિતા નો ભય દૂર કરાવે તે ગુરુ.આવા ગુરુ સમર્થ મળે તેને જીવ મટી શિવમય થતાં વાર ન લાગે.આપણે આજના દિવસને "ગુરુ પૂનમ"તરીકે ઉજવીએ છીએ.
ભગવાન ભોળાનાથ સૌને સુખી રાખે,સંપત્તિવાન,નિરામય,ધનવાન બનાવે,તેવી આ ગુરુ શિષ્યની પરંપરાને વંદન....
- વાત્ત્સલ્ય
કમાલપુર તા.રાધનપુર
(તા-૨૧/૦૭/૨૦૨૪:રવિવાર)