🙏🙏તું ઉંચા નભમાં રહીને પણ "ચાંદ" દરેકને કેવો પ્યારો લાગે છે.
કોઈ બાળકને 'મામા' તો 'પ્રિયતમ' ને પ્યારો લાગે છે.
તું 'પૂનમે' પુર્ણરૂપે તારું સોંદર્ય ખીલવે તો 'અમાસે' કંઈક જાતો લાગે છે.
ખરેખર "ચાંદ" તારી દિવાની થઈ દુનિયા હવે તારી પાસે આવવાનાં "ખ્વાબ" જોતી લાગે છે.
🌛🌝આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ🌝 🌜
-Parmar Mayur