જય ભવાની - જય શિવાજી
લંડનથી મહારાષ્ટ્ર પહોંચ્યો છત્રપતિ શિવાજી મહારાજનો 'વાઘ નખ'
વર્ષ 1659માં છત્રપતિ શિવાજી મહારાજે આ 'વાઘ નખ' દ્વારા બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનને માર્યો હતો. આ 'વાઘ નખ' મહારાષ્ટ્રના સતારા મ્યૂઝિયમમાં રાખવામાં આવશે્
🚩
જય હો મારા શિવાની 🦁 🙏🏻