🙏🏻🙏🏻 જે લોકો વારંવાર હતાશ કરે તેવા લોકોથી કદી પણ નાસીપાસ નહીં થવાનું.
બસ સફળતા નો એક જબરજસ્ત ગોલ કરીને દરેક નું મુખ ચૂપ કરી દેવાનું.
ફુટબોલની રમતમાં જે દડો વારંવાર પગથી લાત ખાતો હોય છે.
એ જ દડો ગોલ કરે ત્યારે મુખથી ચુંબન પણ પામી લેતા હોય છે.
⚽રાષ્ટ્રીય ફુટબોલ દિવસ⚽
-Parmar Mayur