જબરજસ્તી આધિપત્ય જમાવી ને જો પ્રણયને પામવાની લાલસા રાખતા હોય તો એ લાલસા લાલસા જ રહે છે જેમાં તૃપ્તિ નો એહસાસ કદી પણ માણી શકે નહીં.
પ્રણય એ મેળવી લેવાની કોઈ વસ્તુ કે પદાર્થ નથી પ્રણય એ એક એવો વ્યવહાર છે.
જે પરસ્પર સમતોલન સાથે નિભાવવાની, જાળવવાની અને તેના અલૌકિક અહેસાસને હૈયાની શુધ્ધતા સાથે મહેસૂસ કરવાની એક અલગ જ સ્થિતિ છે.
-Parmar Mayur