Gujarati Quote in Microfiction by Parmar Mayur

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રેણુકા ની મમ્મી સવાર સવારમાં ઘરમાં સાવરણી થી કચરો સાફ કરતી હતી, ત્યાં જ રેણુકા પોતાના સ્પોર્ટ્સ શૂઝ પહેરીને બહાર નીકળી.

રેણુકાએ તેની મમ્મીને કહ્યું હું કસરત કરીને આવું છું.

-Parmar Mayur

Gujarati Microfiction by Parmar Mayur : 111942021
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now