અમૂક માણસ એનું જ ધાર્યું કર્યે જાય છે,
એનું ભલું ઈચ્છવાવાળા માણસને તો એ કંઈ ગણતો જ નથી,
અરે પ્લીઝ યાર, એક્વાર એની ભાવનાને સમજો,
ખરેખર અંદરથી એ ખૂબજ દુઃખી હોય છે,
બસ આપણી સામે એ રડતો નથી. બાકી તો જીવનમાં
એક દિવસ એવો આવશે, ને આવશે જ, કે જે દિવસે ગમ્મે તેટલું શોધે એ નહીં મળે, કેમકે...
ગયેલો માણસ તો પાછો ક્યાંથી ફરે ?
-Shailesh Joshi