ઘનશ્યામભાઈ ની તકલીફ દૂર થઈ ગઈ છે. માતૃભારતી પર રહેલ અસંખ્ય વાચકગણ હોય તેમ છતાં મહેન્દ્રભાઇએ પોતે ખુદ આ સમસ્યાનો ઉકેલ લાવવા વ્યક્તિગત પૂછપરછ કરી અને ભાઈની તકલીફ દૂર કરી છે. ખૂબ ખૂબ આભાર MB પરિવાર. મહેન્દ્રભાઈ શર્માનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર🙏🏻
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻