બધાજ એવું બોલે છે કે તારા વગર મને ગમતું નથી.
અખતરો કરવા એને એમ થોડું ગુસ્સામાં કહી દો કે "તારાથી દૂર જવું છે,તારી પાછળ સમય બગાડવાની જરૂર નથી.હું તારી જોડે અનકમ્ફરટેબલ છું."
પછી બીજા દિવસ બાદ એને કૉલ કરજો એમનો મોબાઈલ બીઝી આવે તો સમજી લેજો કે તમેં એમનું માત્ર મનોરંજન જ હતું.
😄🌹😄
- वात्सल्य