"દરેક પુરુષ માટે આજનો સુવિચાર.
❤️🌹❤️
સાચો પ્યાર એ જ કે પોતાની પ્રિયા પ્રીતમ પાસે માગે નહીં એની જરૂરિયાત પ્રીતમ સમજે તે સાચો પ્રેમી.
ખરેખર જે સ્ત્રી પ્રેમી પાસે નિર્મળ પ્રેમ સિવાય કંઈ જ માગતી નથી એવા નિર્વ્યાજ પ્રેમની કિંમત સાચો પ્રેમી જ જાણી શકે.
જો કે જે સ્ત્રી સર્વસ્વને પરણી છે,તો માગવું પણ શું કામ પડે?તેને માગ્યા વગર જ મળી જાય છે.
અને જે પ્રીતમ એક જ સ્ત્રીને દિલ દીધા પછી અન્ય સ્ત્રી જેને મન મા-બહેન સમજે તે સાચો પ્રેમી..
- वात्सल्य