પેશાબનો રંગ
“ કેટલાક કેન્ડીમાં ડાય કલર મિશ્રિત હોય છે.
પેશાબનો રંગ વાદળી થવાનું આ કારણ હોઇ શકે છે. આ સિવાય વિટામિન બી સપ્લિમેન્ટ્સ
સિમેટિડિન,એમિટ્રિપ્ટાઇલાઇન,ઈન્ડોમેથાસિન જેવી દવાઓ લેવાથી પણ પેશાબનો રંગ વાદળી થઇ શકે છે. કેટલાક બેક્ટિરિયલ ઇમ્ફે-ક્શનને પેશાબનો રંગ વાદળી,લીલો,અથવા જાંબલી થઇ શકે છે.જો લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય તો પણ આવું થઇ શકે છે.”
ડો. કમલ કાસવાન
સિનિયર કન્સલ્ટન્ટ, નેર્ફોલોજી વિભાગ ,
નારાયણ હોસ્પિટલ જયપુર
સાભાર : દિવ્ય ભાસ્કર
🙏🏻