નાનો, કે મોટો,
આપણે કોઈપણ કામધંધો કરતા હોઈએ,
ત્યારે પ્રત્યેક સવારે,
આપણને જો એ તાલાવેલી ના હોય કે,
કયારે મારાં વ્યવસાયિક કામકાજનો સમય થાય ?
ને હું મારું આજનું કામકાજ કરવામાં લાગી જાઉં.
ત્યાં સુધી એ કામધંધો નતો આપણને આપણાં જીવનમાં શાંતિ આપશે, કે નતો આપણાં સપનાની મંઝિલ.
-Shailesh Joshi