🙏🙏સમયનાં "વહેણ" સમય ના પ્રવાહ પ્રમાણે 'બદલાવા' લાગ્યાં છે,
લાગણી બતાવી શક્તો 'માણસ' સંબંધોમાં "લાગણીહીન" થવા લાગ્યો છે.
માણસ નાં "સારાં ગુણો" હવે જાનવરોની જમાતમાં આવવા લાગ્યા છે,
ખાલી થયેલો માણસ હવે "પ્રાણી લક્ષણ" ખુદથી અપનાવવા લાગ્યો છે.!!!
🦧🐒વિશ્વ ચિમ્પાનઝી દિવસ 🐒🦧
-Parmar Mayur