🙏🙏જેને મન "સાદગી" સોળે શણગાર છે તેને ક્યાં કપડાં, અલંકાર ની લાલચ કે પ્યાર છે.
મળ્યું તન ઢાંકવા કપડું, મળ્યું પેટ ભર અનાજ તેને મન તો ઈશ્વરની 'સાચી સૌગાત' છે.
અઢળક સુખ સાહ્યબી વચ્ચે પણ પૈસાનું જેને ના "અભિમાન" છે એ પણ સાદગી નો એક પ્રકાર છે.
અંતે સખા કર્મે જે મળ્યું, જે મળશે એ સ્વીકારનારની "સાદગી" મહાન છે.
✍️રાષ્ટ્રીય સાદગી દિવસ👨💻
-Parmar Mayur