🙏🙏કેમ આટલી 'શંકા' કરે છે રે મન તું પોતાની જ જાત પર તું શીદને "ભય" અનુભવે છે,
તું શીદને દુઃખી થાય છે? તું ગ્લાનિ શું કામ અનુભવે છે? તું કંઈ કોઈ સાથે છળ કપટ ની ખોટી રમત રમ્યો છે તો તારા હૈયામાં ઘા પડે.
તું તારા જ લખવાનાં આનંદમાં રહેનાર નિજાનંદ છે તારા લખાણમાં કોઈની બરોબરી કરીને આગળ જવાની સ્પર્ધા જ ક્યાં છે?
તું રે,, મન નાહક નું પરેશાન ના થઈશ, તું પરેશાન થાય છે ત્યારે મારું સમગ્ર અસ્તિત્વ ડગમગી જાય છે.🦚🦚
-Parmar Mayur