બધાને પોતાના નસીબ પર ભરોસો હોય છે
મને તમારા પર ભરોસો છે મારા બાપ્પા
સુખ કે દુઃખ હોય જ્યારે તમારું નામ લઉં છું
ત્યારે મારા બધા સંકટો દૂર થાય છે.

જય ગુરુ ગણેશા.

Gujarati Good Evening by Saxi Raval : 111940533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now