Gujarati Quote in Blog by Dakshesh Inamdar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રણય... પ્રણય પ્રચુર નવલકથા.. કાવ્યા કલરવની મિલનની મધુરજની.. પ્રેમની સરવાણી કેવી રીતે ફૂટી.. વધી.. સમજાઈ.. સ્વીકારી.. એકમેકને સાચાં અર્થમાં સમર્પિત થવું.. એનો સ્પષ્ટ પ્રખર ત્રાદષ્ય આબેહૂબ શબ્દથી શણગાર અને આંખ સામે સાક્ષાત ચિત્રપટ સર્જતું દક્ષેશ ઇનામદારનું હૃદયમાં ઉતરતું લખાણ વાંચો.. ઉત્કૃષ્ટ માતૃભારતીના મંચ ઉપર.. પ્રકરણ ૮૬ થી ૯૦ સુધી.. અગમ્ય અગોચર સૂક્ષ્મ પ્રેમનો સળવળાટ સમાગમ પરાકાષ્ઠા સમર્પણનો ભાવ સાથે.. તમને ભાવવિભોર કરી દેશે.
વાંચો માતૃભારતીનાં ડિજિટલ પ્લેટફોર્મ પર સતત સળંગ ચાલી રહેલી દક્ષેશ ઇનામદારની કલમે લખાઈ રહેલી..લોકપ્રિય રહસ્ય સર્જતી નવલકથા **પ્રેમસમાધિ**

https://www.matrubharti.com/novels/42436/prem-samaadhi-by-dakshesh-inamdar

Gujarati Blog by Dakshesh Inamdar : 111939914
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now