🙏🙏ખરેખર જીવનમાં અમુક યાદો જ્યારે આવે છે ત્યારે કોઈ એક પ્રિય વ્યકિતનું આખેઆખું વ્યક્તિત્વ નજરો સમક્ષ લાવી દે છે,

સમુદ્ર ની ભરતીની માફક તેની યાદોં ઉછાળા મારતી આંખો સાથે આખે આખાં મનને પણ પલાળી દે છે,

એ યાદોનું વિસ્મરણ કરવાનાં અથાગ પ્રયત્ન કરવા છતાં તેની યાદોનાં સાગરમાં ઓટ આવતી નથી પરંતુ બમણાં વેગ સાથે યાદોનાં પ્રવાહ આખે આખાં અસ્તિત્વ ને હચમચાવી દે છે.🦚🦚

-Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111939871
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now