જ્યોતિષ ભૂરેશકુમારની કુંડળી હાથમા લેતા બોલ્યો: તમારા થનારા પતિનુ ભવિષ્ય જાણવુ છે?
ભેરેશકુમારની થનારી પત્ની: ના એનુ ભવિષ્ય તો મારા હાથમા જ છે. તમે એનો ભૂતકાળ જણાવો.
😂😂😂😂😂

-jighnasa solanki

Gujarati Funny by jighnasa solanki : 111939703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now