નાનકડા પ્રયાસો સફળતા તરફ લઈ જાય છે, પરંતુ જો એ સાચી દિશામાં કર્યા હોય તો! જ્યાં સુધી મનને મક્કમ ન કરીએ ત્યાં સુધી એક પણ પ્રયાસમાં સફળતા ન મળે. જો સાચી લગન હોય અને ઈમાનદારીપૂર્વક પ્રયત્નો કરવામાં આવે તો ચોક્ક્સ જ એ પ્રયત્ન ધાર્યું પરિણામ આપે. આથી જ પ્રયાસ શરુ કરવા પહેલાં મનથી સકારાત્મક બનવું અને પછી જુઓ સફળતા કેવી દોડતી આવે છે.
-Tr. Mrs. Snehal Jani