વરસાદના થોડા ઘણા છાંટા પડે એટલે ઘણાને હાશ થઈ જાય.. હજુ પડે તો સારું..
પણ ઘણા બોલે કે થોડીવાર રોકાઈ જાય તો સારું..
ને ઈન્દ્ર દેવ એમનું સાંભળી જ લે છે..
ને પછી બે ચાર દિવસ વરસાદ બંધ પાછું બફારો થાય એટલે બોલે કે હવે વરસાદ પડે તો સારું..
જોજો હોં વરસાદને
ધીમી ધારે પડવા દેજો..
-Kaushik Dave