મચ્છર.
“સામાન્ય રીતે ગુરુઓ ગુરુમંત્ર મંત્ર કાનમાં આપતા હોય છે.
તો શું મચ્છર માનવજાતને કોઇ મંત્રો આપવા માંગતું નથી ને?
ક્યાંક એવું ન થાય કે કોઇ ઉપયોગી જીવનદર્શન મંત્ર તરીકે
આપવા માંગતું હોય, અને માણસને તેની ભાષા ન સમજાતી હોય.”
તથાસ્તુ
🙏

Gujarati Funny by Umakant : 111938447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now