એક બંધ ઓરડે પંખી જો ફરફડે
એની પાંખો પટપટાવી ઉડવા મથે
સાંભળ.. તરફડીયા મારતી પાંખોની ગુંજ ઘણું કહે
મુક્ત ગગનને આંબવા એ અથાગ પુરુસાર્થ કરે
નાનું અમથું પારેવું કેવી મોટી આશ મનમાં ભરે!!
પછી રોજ રોજ એક જ નિત્યક્રમ બને
દોસ્ત! અને રચાઈ એકલતાની કવિતા ને પારેવાંને વાહવાહી મળે.
-Falguni Dost